Dispute
Sahdevsinh Vs All Others
  • Home
સ્વ: હાલુભા ના નામ ને ક્ષતિ પહોંચે એવું આપણા માં થી કદી કોઈ વિચારી પણ ન શકે ત્યારે હાલુભા ના મોટા  દીકરા તરીકે સહદેવસિંહે તેમના સગા નાનાભાઈ અજીતસિંહ અને ત્રણેય બહેનો સામે બરવાળા કોર્ટ માં કેસ કોઈને જણાવ્યા વગર ફાઈલ કરી દેતા ખુબ દુઃખ થયેલ છે; આ સાથે બીજો કોઈ વિકલ્પ ન રહેતા હવે અમારે ચારેય ભાઈ બહેનો ને પણ તેનો જવાબ આપવાની જરૂર ઉભી થયી છે.
કેસ ની કોપી નીચે મુકેલ છે, એમાં કયું અને કેટલું સાચું એ બધા ભાઈ-બહેનો ને તો ખબર છે પણ નજીક ના બધા સગા વ્હાલા પણ બધી હકીકતો થી વાકેફ છે.
Picture
Picture
Picture
Picture
Picture
Picture
Picture
Picture
Picture
Picture
Picture
Picture
Picture
Picture
Picture
Picture
Picture
Picture
Picture
Picture
Picture
Picture
Picture
Picture